98મા એકેડેમી એવોર્ડ્સ માં ઈશા અંબાણીએ પોતાના ગ્લેમરસ લુકથી સૌના દિલ જીતી લીધા હતા 

તે પતિ આનંદ પીરામલ સાથે રેડ કાર્પેટ પર જોવા મળી હતી 

ઈશાએ આ ખાસ ઈવેન્ટ માટે 'વૈલેન્ટિનો' ના 2006 કોચર કલેક્શનનું કાળા અને ક્રીમ રંગનું સ્ટ્રેપલેસ ગાઉન પસંદ કર્યું હતું 

આ ક્લાસી ગાઉન પર મલ્ટી પેસ્ટલ કલરની સુંદર ફ્લોરલ એમ્બ્રોઇડરી કરવામાં આવી હતી 

લુકને વધુ શાનદાર બનાવવા માટે ઈશાએ 'લોરેન શ્વાર્ટ્ઝ' નું વેલ્વેટ ચોકર અને ડાયમંડ ડ્રોપ ઇયરિંગ્સ પહેર્યા હતા. 

ચોકરમાં લાગેલા ડાયમંડ પેન્ડન્ટે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

ઈશાએ પોતાના લુકને સિમ્પલ રાખવા માટે સોફ્ટ બેઝ, ન્યૂડ ગ્લોસી લિપસ્ટિક અને બોલ્ડ આઈબ્રોઝ સાથે સટલ મેકઅપ પસંદ કર્યો હતો 

હેરસ્ટાઇલ માટે ઈશાએ વાળને સ્લીક લુક આપીને હાફ-ટાઈ કર્યા હતા,

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow