ઈશા અંબાણી પોતાના રોયલ ફેશન સેન્સ અને એલિગન્ટ સ્ટાઈલ માટે હંમેશા ચર્ચામાં રહે છે 

તાજેતરમાં તેનો એક ગ્રેસફુલ લુક સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે 

તસવીરોમાં ઈશા અંબાણીએ ઓફ-શોલ્ડર કોર્સેટ સ્ટાઈલનો ગાઉન પહેર્યો છે

હળવા ગોલ્ડન અને ન્યૂડ ટોનવાળા આ ગાઉન પર શાનદાર એમ્બ્રોઈડરી અને શિમર વર્ક કરવામાં આવ્યું છે 

ડ્રેસનો ઉપરનો ભાગ કોર્સેટ ડિઝાઇનમાં છે, જે ઈશાની ફિટિંગને ખૂબ જ સુંદર રીતે હાઇલાઇટ કરી રહ્યો છે

આ આઉટફિટ સાથે ઈશાએ ખૂબ જ સુંદર ઝુમકા, એક આકર્ષક માંગ ટીકો અને હાથમાં સ્ટાઇલિશ રિંગ કેરી કર્યા છે. 

ન્યૂડ ટોન લિપસ્ટિક અને ગ્લોઈંગ સ્કિન તેના ચહેરાની સુંદરતામાં વધારો કરી રહ્યા છે.

ફેન્સ ઈશા ના  આ ક્લાસી અંદાજને ખૂબ પસંદ કરી રહ્યા છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow