મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણી એ લંડનમાં પિંક બોલ ઇવેન્ટ હોસ્ટ કર્યું હતું

આ પ્રસંગે ઈશાનો લુક સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. 

અબૂ જાની-સંદીપ ખોસલા દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા ઈશા ના આ ડ્રેસ ને તૈયાર કરવામાં 3,670 કલાક લાગ્યા હતા.  

ઈશા નો ડ્રેસ બ્લશ પિંક ચામોઇસ સેટિનમાંથી બનાવવામાં આવ્યો હતો, જેમાં ફિટેડ જેકેટ અને કોલમ સ્કર્ટનો સમાવેશ થાય છે. 

ડ્રેસ પર પિંક ઝરદોજી કઢાઈ કરવામાં આવી હતી, જે ભારતીય મહેલો અને ભીત ચિત્રો થી પ્રેરિત હતી. 

ડ્રેસ પર મોતી, સિક્વિન અને ક્રિસ્ટલથી બારીક કામ કરવામાં આવ્યું હતું. આ ડ્રેસને 35 કારીગરોએ મળીને તૈયાર કર્યો હતો 

ઈશાએ પોતાની માતા નીતા અંબાણીના એમરાલ્ડ જ્વેલરી કલેક્શનમાંથી હાર, ઈયરિંગ્સ અને રિંગ પહેરી હતી.

ઈશા નો મેકઅપ પણ મિનિમલ અને શાહી હતો – ચેમ્પેન પિંક આઈઝ, ગ્લૉસી લિપ્સ અને પિંક બ્લશ સાથે.તે ખુબ જ સુંદર લાગી રહી હતી.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow