જેકલીન બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે.  

જેકલીન તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને વધુ ચર્ચામાં રહે છે 

જેકલીન હાલ તેનું વેકેશન એન્જોય કરી રહી છે જ્યાંથી તેને તેની કેટલીક તસવીરો શેર કરી છે. 

આ તસવીરો જોતા એવું લાગી રહ્યુ છે કે જેકલીન કોઈ બીચ પર વેકેશન માટે ગઈ છે. 

આ તસવીરો માં જેકલીન સફેદ શોર્ટ ડ્રેસ માં જોવા મળી રહી છે.  

આ દરમિયાન તે સમુદ્ર માં મસ્તી કરતી પણ જોવા મળી હતી. 

આ તસવીરો માં જેકલીન નો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. 

જેકલીન ની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow