જેક્લિન ફર્નાન્ડીઝે હાલમાં જ તેની લેટેસ્ટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે
જેક્લિન ની આ તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહી છે.
આ તસવીરોમાં જેક્લિન વાદળી (Blue) રંગના બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે
આ આઉટફિટમાં તે અત્યંત સુંદર અને બોલ્ડ લાગી રહી છે.
જેક્લિને આ ડ્રેસમાં પોતાનું પરફેક્ટ કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું છે
તેની ફિટનેસ જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
અભિનેત્રીએ આ નવા લુકમાં એકથી એક ચડિયાતા અને શાનદાર પોઝ આપ્યા છે
જેક્લિનનો આ નવો અવતાર તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More