જેકલીન એ તાજેતર માં એક પ્રેસ કોન્ફ્રન્સ માં હાજરી આપી હતી.
આ ઇવેન્ટ માં જેકલીન બ્લેક આઉટફિટ માં એકદમ ગ્લેમરસ જોવા મળી હતી.
જેકલીન એ તેની કેટલીક સુંદર તસવીરો તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે.
આ તસવીરો માં જેકલીન ડીપ નેક બ્લેક ટોપ અને મેચિંગ સ્કર્ટ માં જોવા મળી રહી છે
આ આઉટફિટ સાથે જેકલીન એ બ્લેક સ્ટોકીન્સ પણ પહેર્યા હતા.
સ્ટડ ઇયરિંગ અને હાઈ હિલ સાથે જેક્લીન એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો.
હેવી મેકઅપ સાથે જેકલીન એ તેના વાળ ને સ્ટાઇલ માં બાંધ્યા હતા.
જેકલીન ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More