જેકલીન ફર્નાન્ડીઝ હંમેશા તેના ફોટાથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે
જેકલીન એ તાજેતર માં તેના ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં જેકલીન બ્રાઉન કલરના લાંબા ટાઈગર પ્રિન્ટ બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે.
મિનિમલ મેકઅપ માં જેકલીન ખુબ જ સુંદર જોવા મળી રહી છે.
આ દરમિયાન જેકલીન તેના કર્વી ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
જેકલીન એ તેના વાળ ને બન સ્ટાઇલ માં બાંધ્યા છે
જેકલીન ની આ તસવીરો તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે.
જેકલીન ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More