આ સુંદર તસવીરો શેર કરવાની સાથે જેકલીને કેપ્શનમાં લખ્યું છે, 'જાણે પતંગિયા મળી ગયા હોય.'
જેકલીનનો આ નવો અને અનોખો લુક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.