જેકલીન બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.  

જેકલીન તાજેતર માં કાન્સ 2025 ના રેડ કાર્પેટ પર જોવા મળી હતી. 

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી જેકલીન એ તેના ફોટા શેર કર્યા છે. 

આ તસવીરો માં જેકલીન લાઈટ બ્લુ બોડીકૉન ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે 

આ ડ્રેસ માં જેકલીન તેની પીઠ ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.  

આ દરમિયાન જેકલીન એ કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા.  

જેકલીન હવે 'હાઉસફુલ 5'માં જોવા મળશે, જે આગામી સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

જેકલીન ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow