જ્હાન્વી કપૂરે પોતાના બે લુક્સથી કાન્સમાં ધૂમ મચાવી દીધી હતી. 

પહેલા લુકમાં તેણે ગુલાબી બનારસી લહેંગા પહેર્યો હતો અને હવે અભિનેત્રી નો બીજો લુક સામે આવ્યો છે, 

કાન્સ ના બીજા લુક માટે જ્હાન્વી એ અનામિકા ખન્નાનો બોલ્ડ બેકલેસ ગાઉન પહેર્યો હતો 

ગોલ્ડ કોર્સેટ-સ્ટાઇલ બ્લાઉઝ સાથે જ્હાન્વી એ પેસ્ટલ મિન્ટ ગ્રીન રંગનો સ્કર્ટ પહેર્યો હતો

આ લુકની ખાસિયત તેની બોલ્ડ બેકલેસ ડિઝાઇન હતી, જેણે પરંપરાગત સિલુએટને આધુનિક ધાર આપી હતી. 

આ લુકને ઓરસ જ્વેલ્સ દ્વારા ડિઝાઇન કરાયેલ સ્ટેટમેન્ટ બેક ચેઇન સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો

ગ્લેમ મેકઅપ સાથે જ્હાન્વી એ તેના વાળ ને બન સ્ટાઇલ માં ઉપર બાંધ્યા હતા 

જ્હાન્વી કપૂર ના આ બંને લુક તનેય પિતરાઈ બહેન રિયા કપૂર એ સ્ટાઇલ કર્યા હતા 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow