જ્હાન્વી કપૂર બોલિવૂડ ની સુંદર અને લોકપ્રિય અભિનેત્રી છે.
જ્હાન્વી તેના અભિનય ઉપરાંત તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે.
તાજેતર માં જ્હાન્વી એ એક એવોર્ડ ફંક્શન માં હાજરી આપી હતી.
આ એવોર્ડ ફંક્શન માટે જ્હાન્વી એ રેડ ઓફ શોલ્ડર ગાઉન પસંદ કર્યો હતો .
જ્હાન્વી એ આ આઉટફિટ ની તેની કેટલીક તસવીરો શેર કરી છે.
જ્હાન્વી એ રેડ ઓફ શોલ્ડર શિમરી બોડીકૉન ગાઉન માં તેનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું હતું
ગ્લેમ મેકઅપ સાથે જ્હાન્વી ખુબ જ સુંદર જોવા મળી હતી.
જ્હાન્વી ની આ તસવીરો પર તેના ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More