જાહ્નવી કપૂર એ વેલ્વેટ સાડી અને બેકલેસ બ્લાઉઝમાં આગ લગાવી દીધી 

એવોર્ડ સેરેમનીમાં જાહ્નવી ગોલ્ડન એમ્બ્રોઈડરી વાળી સુંદર બ્લુ વેલ્વેટ સાડીમાં જોવા મળી હતી. 

સાડી સાથે જાહ્નવીએ હેવી ગોલ્ડન ઝરી વર્ક વાળું હોલ્ટર નેક બેકલેસ બ્લાઉઝ પેર કર્યું હતું.

બ્રાઉન લિપસ્ટિક, કજરારી આંખો અને ઓપન સ્ટ્રેટ હેર સાથે જાહ્નવીએ પોતાનો લૂક કમ્પ્લીટ કર્યો હતો. 

દેશી અવતારને ફ્લોન્ટ કરવા માટે તેણે મેચિંગ ઈયરરિંગ્સ અને હાથમાં સુંદર બંગડીઓ પહેરી હતી 

જાહ્નવી નો આ અવતાર તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે.  

'હોમબાઉન્ડ' માટે જાહ્નવીને 'એક્ટર ઓફ ધ યર'નો એવોર્ડ મળ્યો, જેની ખુશી તેના ચહેરા પર દેખાતી હતી. 

જાહ્નવી હવે રામ ચરણ સાથે ફિલ્મ 'પેડ્ડી'માં જોવા મળશે, જે ૨૭ માર્ચ ૨૦૨૬ના રોજ રિલીઝ થશે.. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow