ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ જાહ્નવી કપૂર છવાઈ ગઈ હતી
જાહ્નવી એ ભારતીય પરંપરા અને આધુનિક ફેશન ના મિશ્રણ વાળું આઉટફિટ પસંદ કર્યું.
આ આઉટફિટ સાડી જેવું નહોતું, પણ તેની ડ્રેપિંગ એટલું સુંદર હતું કે સાડીની યાદ આવી ગઈ
આ ગાઉન હાથીદાંત રંગના કાપડથી બનાવાયું હતું, જેમાં નાજુક પોલ્કા ડોટ પૅટર્ન હતી.
ગાઉન ની વન-શોલ્ડર ડિઝાઇન અને કમર પરની ફિટિંગ જાહ્નવીના લુક માં વધારો કરી રહ્યો હતો.
જાહ્નવીના મેકઅપમાં બ્રોન્ઝ શેડનો ઉપયોગ થયો હતો, જે તેમની ત્વચા પર ખૂબ નેચરલ લાગતો હતો.
હેરસ્ટાઇલમાં રેટ્રો વેવ્સ હતા, જે 1950 ના દાયકાની હિરોઈન ની યાદ અપાવતા હતા.
આ આખા લુક પાછળ સ્ટાઈલિસ્ટ રિયા કપૂર નું મોટું યોગદાન રહ્યું.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More