જ્હાન્વી કપૂર તેની ફિલ્મ દેવરા પાર્ટ 1 ના પ્રમોશન માં વ્યસ્ત છે.
જ્હાન્વી દેવરા પાર્ટ 1 થી સાઉથ ની ફિલ્મ માં ડેબ્યુ કરી રહી છે.
જ્હાન્વી તેની ફિલ્મ દેવરા પાર 1 ના ટ્રેલર લોન્ચ ઇવેન્ટ માં ગોલ્ડન ગર્લ બની ને પહોંચી હતી.
જ્હાન્વી એ તેના સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં જ્હાન્વી ગોલ્ડન કલરની હેવી વર્ક સાડી માં જોવા મળી રહી છે.
આ સાડી સાથે જ્હાન્વી એ તેને મેચિંગ ગોલ્ડન બ્લાઉઝ પહેર્યું છે.
આ સાડી સાથે જ્હાન્વી એ ગોલ્ડન ઝુમકા અને કપાળ માં નાની બિંદી કરી છે.
શાઈની મેકઅપ સાથે જ્હાન્વી એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More