જ્હાન્વી કપૂર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. 

જ્હાન્વી અવારનવાર તેના ફોટા અને વિડીયો શેર કરતી રહે છે. 

હાલમાં જ જ્હાન્વી એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ના ફોટા શેર કર્યા છે જેમાં તે ટ્રેડિશનલ લુકમા જોવા મળી રહી છે. 

આ તસવીરો માં જ્હાન્વી કપૂર સિક્વિન સાડીમાં ખુબ જ સુંદર લાગી રહી છે. 

જ્હાન્વી કપૂરે મોતીનો હાર, બ્રેસલેટ, વીંટી સાથે તેના ભવ્ય દેખાવને એક્સેસરીઝ કર્યો હતો  

મિનિમલ મેકઅપ સાથે જ્હાન્વી કપૂરે તેના વાળ ખુલ્લા રાખ્યા હતા.  

જ્હાન્વી એ આ તસવીરો ને કોઈ કેપશન વગર શેર કરી છે. 

જ્હાન્વી કપૂર નો ટ્રેડિશનલ લુક જોઈ ચાહકો તેની સુંદરતા ના વખાણ કરી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow