જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે. 

તાજેતર માં જાહ્નવી કપૂર એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં જાહ્નવી બ્લુ લહેંગા અને ચોલી માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે. 

આ આઉટફિટ સાથે જાહ્નવી એ પિન્ક અને બ્લુ કલર ની ઓઢણી કેરી કરી છે. 

હેવી જવેલરી સાથે જાહ્નવી એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

ગ્લેમ મેકઅપ સાથે જાહ્નવી એ તેના વાળ ને ચોટી માં બાંધ્યા છે.  

આ તસવીરોને શેર કરતાં, જાહ્નવીએ તેને કેપ્શન આપ્યું, "લગ્નની મોસમ."

જાહ્નવી કપૂર તાજેતર માં "સની સંસ્કાર કી તુલસી કુમારી" માં જોવા મળી હતી. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow