જ્હાન્વી એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે જેમાં તે સાડી માં જોવા મળી રહી છે.
જ્હાન્વી ની આ લાલ સાડી માં ગોલ્ડન એમ્બ્રોઇડરી અને ઝરી વર્ક કરવામાં આવ્યું છે.
આ સાડી સાથે જ્હાન્વી એ હેવી જવેલરી પણ પહેરી છે. જે તેની સુંદરતા માં વધારો કરી રહી છે.