જ્હાન્વી કપૂર તેના અભિનય ની સાથે સાથે તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે.  

જ્હાન્વી કપૂર હાલમાં જ ફિલ્મ ઉલજ ના ટ્રેલર લોન્ચ ના કાર્યક્રમમાં પહોંચી હતી. 

આ દરમિયાન જ્હાન્વી અતરંગી આઉટફિટ માં જોવા મળી હતી. 

આ તસવીરો માં જ્હાન્વી કપૂર બ્લેક એન્ડ વ્હાઇટ ઓફ શોલ્ડર ગાઉનમાં જોવા મળી રહી છે. 

જ્હાન્વી કપૂરના આ ડ્રેસ ના આગળના ભાગમાં બ્લેઝર ના કોલર જેવી ડિઝાઈન છે.. 

જ્હાન્વી કપૂર  આ અતરંગી ડ્રેસ માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે. 

જ્હાન્વી કપૂરે ગોલ્ડન કડા, વીંટી અને બૂટ સાથે તેના આ લુકને એક્સેસરાઇઝ કર્યો હતો.  

ન્યૂડ મેકઅપ સાથે જ્હાન્વી કપૂરે તેના વાળ ને કર્લ સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે. .

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow