જાહ્નવી કપૂર બોલિવૂડમાં તેની પેઢીની સૌથી પ્રિય અભિનેત્રીઓમાંની એક છે
શ્રીદેવી ની દીકરી જાહ્નવીએ 2018 માં ફિલ્મ 'ધડક' સાથે બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ જાહ્નવી કપૂર ની અંદાજિત કુલ સંપત્તિ 82 કરોડ રૂપિયા છે.
મીડિયા રિપોર્ટ મુજબ જાહ્નવી દરેક પ્રમોશન માટે રૂ. 70-80 લાખની વચ્ચે ચાર્જ લે છે.
એટલું જ નહીં જાહ્નવી એ મુંબઈમાં અનેક પ્રોપર્ટીમાં રોકાણ પણ કર્યું છે અને બાંદ્રામાં 30 કરોડ રૂપિયાનું ઘર ધરાવે છે
આ સિવાય જાહ્નવી પાસે ઘણી લક્ઝુરિયસ કાર છે, જેની કિંમત 5 કરોડથી વધુ છે.
મીડિયા રિપોર્ટ મુજબ જાહ્નવી ફિલ્મ માટે 5 થી 10 કરોડ રૂપિયા ચાર્જ કરે છે
જાહ્નવી કપૂર તેના અને શિખર પહાડીયા ના સંબંધ ને લઈને પણ ચર્ચામાં છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More