જ્હાન્વી કપૂર ફરી એકવાર પોતાના લેટેસ્ટ લુકને કારણે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે 

જ્હાન્વી ફેમસ ડિઝાઇનર રાહુલ મિશ્રાના ફેસ્ટિવ 2025 કલેક્શનનો ખૂબ જ સુંદર ગાઉન પહેર્યો છે 

આ ફિશકટ ડ્રેસમાં જ્હાન્વીની સુંદરતા નિખરી રહી છે 

આ ગાઉન જ્હાન્વી ના પરફેક્ટ ફિગરને હાઇલાઇટ કરી રહ્યો છે. 

જ્હાન્વીએ આ તસવીરો શેર કરી, ફેન્સે કોમેન્ટ સેક્શનમાં તેના લુક પર પ્રેમ વરસાવવાનું શરૂ કરી દીધું 

પોતાની પહેલી ફિલ્મ 'ધડક' થી લોકોના દિલ જીતનાર જ્હાન્વી આજે બોલિવૂડની સૌથી સ્ટાઇલિશ એક્ટ્રેસમાંથી એક છે 

જ્હાન્વીનો આ લેટેસ્ટ લુક ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ફેશન વર્લ્ડમાં ચર્ચાઈ રહ્યો છે. 

જ્હાન્વી કપૂર શિખર પહાડીયા ને ડેટ કરી રહી હોવાની ચર્ચા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow