જ્હાન્વી કપૂર શ્રીદેવી અને બોની કપૂર ની મોટી દીકરી છે અને એક અભિનેત્રી છે 

જ્હાન્વી કપૂર તેના અભિનય ઉપરાંત તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. 

જ્હાન્વી એ ફિલ્મ ધડક થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી.  

જ્હાન્વી સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વિડીયો શેર કરતી રહે છે. 

જ્હાન્વી એ તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં જ્હાન્વી સિલ્વર કલર ના આઉટફિટ માં જોવા મળી રહી છે.  

જ્હાન્વી નો આ ડ્રેસ ફિશ કટ સ્ટાઇલમાં બનાવવામાં આવ્યો છે, તેના બેકલેસ ટોપ પર સ્ટોનવર્ક છે.

આ દરમિયાન જ્હાન્વી કપૂરે કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow