જાહ્નવી કપૂરે ફરી એકવાર પોતાના ગ્લેમરસ લૂકથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે 

જાહ્નવી તેના અભિનયની સાથે સાથે તેના ઉત્કૃષ્ટ ફેશન સેન્સ માટે પણ જાણીતી છે 

જાહ્નવી ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન દરેક લુક માં સુંદર જોવા મળે છે. 

હાલમાં જ જાહ્નવીએ તેના લેટેસ્ટ સ્ટાઇલિશ લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે

જાહ્નવીએ આ ફોટોશૂટ માટે લાલ રંગનો સુંદર 'ફ્લોરલ પ્રિન્ટ મિની વન પીસ ડ્રેસ' પસંદ કર્યો છે 

સફેદ હાઈ હીલ્સ અને હાઈ-બન હેરસ્ટાઈલ સાથે જાહ્નવીએ આ લૂકને પરફેક્ટ ટચ આપ્યો છે.

જાહ્નવી નો આ લુક  તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે. 

જાહ્નવી એ 2018માં શશાંક ખેતાનની ફિલ્મ 'ધડક' થી ડેબ્યૂ કર્યું હતું

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow