જ્હાન્વી કપૂર તેની ફિલ્મ હોમબાઉન્ડ ને લઈને ચર્ચામાં છે. 

તાજેતર માં હોમબાઉન્ડ ના સ્ક્રીનિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું 

આ સ્ક્રીનિંગ માં જ્હાન્વી તેની માતા શ્રીદેવી ની સાડી પહેરી પહોંચી હતી 

જ્હાન્વી એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે જેમાં તે શ્રીદેવી ની સાડી માં જોવા મળી રહી છે,

આ તસવીરો માં જ્હાન્વી નેવી બ્લુ સાડી માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે 

કપાળ પરની બિંદી અને વાળમાં ગજરો જ્હાન્વી ની સુંદરતામાં વધારો કરે છે

જ્હાન્વી એ આ લુક સાથેના કેપ્શનમાં લખ્યું છે, "હોમબાઉન્ડ 26 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે."

શ્રીદેવીએ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્નના રિસેપ્શનમાં આ સાડી પહેરી હતી.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow