જ્હાન્વી કપૂર તેની એક્ટિંગ ની સાથે સાથે તેની ફેશન સેન્સ અને ગ્લેમરસ લુક માટે જાણીતી છે

અનંત અને રાધિકા ની સંગીત સેરેમની માં જ્હાનવી કપૂરે સુંદર લહેંગો પહેર્યો હતો.  

જ્હાન્વી કપૂરે રોયલ બ્લુ રંગના એ-લાઇન લહેંગાને નેકલાઇન બ્લાઉઝ સાથે પેર કર્યો હતો. 

જ્હાન્વી કપૂર ના આ લહેંગા પર લીલા, ગોલ્ડન, બ્લુ અને સિલ્વર રંગના સ્ટાર્સ જડેલા હતા. 

જ્હાન્વી કપૂરના લહેંગામાં અદભૂત સિક્વિન વર્ક હતું, જે મોર પીંછાનો દેખાવ બનાવી રહ્યું હતું. 

આ આઉટફિટ સાથે જ્હાન્વી એ હીરા-નીલમણિ ચોકર નેકલેસ અને મેચિંગ રિંગ્સ પહેરી હતી 

જ્હાન્વી કપૂર નો આ લહેંગા ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કર્યો હતો

લાઈટ મેકઅપ સાથે જ્હાન્વી કપૂરે તેના વાળ ને હાફ પોની માં બાંધ્યા હતા. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow