જાહ્નવી કપૂર તેના અભિનય અને તેની ફેશન સેન્સ માટે જાણીતી છે.
જાહ્નવી કપૂરે તાજેતરમાં એક ઇવેન્ટ માં હાજરી આપી હતી જેમાં તે ખુબ જ સુંદર જોવા મળી હતી
આ ઇવેન્ટ માં જાહ્નવી કપૂર બ્લેક એન્ડ વ્હાઇટ ચેક્ડ મિની ડ્રેસ પહેરેલી જોવા મળી હતી.
જાહ્નવી એ વ્હાઈટ ઈયરિંગ્સ અને વ્હાઇટ હીલ્સ સાથે પોતાના લુક ને એક્સેસરીઝ કર્યો હતો
ઇવેન્ટ માં તેના ડ્રેસ કરતા તેના ગળા માં પહેરેલા લોકેટ એ બધાનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
જાહ્નવી એ તેના કથિત બોયફ્રેન્ડ શિખર પહાડીયા ના નામનું લોકેટ પહેર્યું હતું.
જાહ્નવી એ પહેરેલા આ સિલ્વર પેન્ડન્ટ માં શીકુ લખેલું હતું.
તમને જણાવી દઈએ કે કોફી વિથ કરણ 8 માં જાહ્નવી કપૂરે ખુલાસો કર્યો હતો કે શિખર ને શીંકુ કહે છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More