જ્હાન્વી કપૂરે ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.
જ્હાન્વી વ્હાઇટ કલરના ફ્લોઈ બેકલેસ ડ્રેસમાં અપ્સરા જેવી સુંદર લાગી રહી છે.
એક્ટ્રેસે જમીન પર બેસીને એકથી એક ચઢિયાતા કિલર પોઝ આપ્યા છે,
લુકને કમ્પ્લીટ કરવા માટે જ્હાન્વીએ લાઇટ મેકઅપ અને ન્યૂડ લિપસ્ટિક પસંદ કરી છે
સાથે જ 'મેસી બન' હેરસ્ટાઇલ તેના પર ખૂબ જ સૂટ થઈ રહી છે.
પોતાના લુકને વધુ આકર્ષક બનાવવા માટે જ્હાન્વીએ માત્ર સ્ટેટમેન્ટ ઈયરરિંગ્સ કેરી કર્યા છે
કોમેન્ટ સેક્શનમાં ફેન્સ જ્હાન્વીના વખાણ કરતા થાકતા નથી
ફિલ્મોની સાથે સાથે જ્હાન્વી પોતાના ગ્લેમરસ ફેશન સેન્સ માટે પણ જાણીતી છે
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More