કરીના કપૂર અને સૈફ અલી ખાન નો નાનો પુત્ર જેહ 3 વર્ષનો થઈ ગયો છે.
કરીના અને સૈફ એ તેમના દીકરા જેહ માટે મુંબઈ ના માઉન્ટ મેરી રોડ પર સ્પાઈડર મેન થીમ પાર્ટીનું આયોજન કર્યું હતું.
કરીના અને સૈફ ના દીકરા જેહ ની થ્રી ટાયર કેક પણ સ્પાઇડરમેન થીમ પર આધારિત હતી.
આ પાર્ટી માં રણબીર કપૂર તેની ભાણી સમારા અને પુત્રી રાહા સાથે પહોંચ્યો હતો.
આ પાર્ટી માં સોનમ કપૂર તેના દીકરા વાયુ સાથે આવી હતી.
આ પાર્ટી માં સોહા અલી ખાન, ઇનાયા કપૂર અને સબા ખાને પણ હાજરી આપી હતી.
આ પાર્ટી માં જેહ ના નાના નાની રણધીર કપૂર અને બબીતા એ પણ હાજરી આપી હતી.
આ પાર્ટી માં જેહ નો મોટો ભાઈ તૈમુર અલી ખાન સ્કૂલ ડ્રેસ માં જોવા મળ્યો હતો.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More