તાજેતર માં જાહ્નવી એ એક શો માં રેમ્પવોક કર્યું હતું જેની તસવીરો અભિનેત્રી એ શેર કરી છે
આ તસવીરો માં જાહ્નવી બ્લેક બ્રેલેટ અને ફ્લોર ટચિંગ લોંગ સ્કર્ટમાં જોવા મળી રહી છે
સ્મોકી આઈ મેકઅપ સાથે જાહ્નવી એ તેના વાળ ને કર્લી સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા હતા.
જાહ્નવી એ આ દરમિયાન તેની પાતળી કમર ને ફ્લોન્ટ કરી હતી.
આ તસવીરો શેર કરતા જાહ્નવી કપૂરે તેના કેપ્શનમાં લખ્યું, ઈન એફઆર