જ્હાન્વી કપૂર ચર્ચિત સ્ટારકિડ માંથી એક છે.  

જ્હાન્વી તેના અભિનય ની સાથ સાથે તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે 

જ્હાન્વી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે 

જ્હાન્વી તેની તસવીરો અને વિડીયો શેર કરીને ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે. 

જ્હાન્વી એ તેના સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં જ્હાન્વી મલ્ટીકલર શિમરી સાડી માં જોવા મળી રહી છે. 

આ સાડી સાથે જ્હાન્વી એ તેને મેચિંગ બેકલેસ બ્લાઉઝ પહેર્યું હતું. 

ડાયમંડ નેકલેસ અને મેચિંગ ઇયરિંગ સાથે જ્હાન્વી એ તેના લુક ને કમ્પ્લીટ કર્યો હતો. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow