આ યાદીમાં પહેલા નંબરે ડિટેક્ટીવ થ્રિલર શ્રેણી સલાહકાર છે. આ શ્રેણીમાં કુલ 5 એપિસોડ છે 

યાદીમાં બીજા ક્રમે આવેલી સ્પાય થ્રિલર શ્રેણી સ્પેશિયલ ઓપ્સ 2 છે. આ શ્રેણીમાં કુલ 15 એપિસોડ છે.

યાદીમાં ત્રીજા નંબરે રિયાલિટી શો લવન્ચર-પ્યાર કા વનવાસ છે. આ શ્રેણી 11 ઓગસ્ટથી શરૂ થઈ હતી. 

ક્રિમિનલ જસ્ટિસ: અ ફેમિલી મેટર યાદીમાં ચોથા ક્રમે છે. આ શ્રેણીનું IMDb રેટિંગ 7.6 છે 

બાળકોનું કાર્ટૂન ડોરેમોન આ યાદીમાં 5મા ક્રમે છે. આ કાર્ટૂનનું IMDB રેટિંગ 8.2 છે.

કાજોલની મિસ્ટ્રી થ્રિલર ફિલ્મ સરઝમીન આ યાદીમાં છઠ્ઠા ક્રમે છે. ફિલ્મનું IMDB રેટિંગ 4 છે.

હોલીવુડ શ્રેણી ગેમ ઓફ થ્રોન્સ યાદીમાં 7મા ક્રમે છે. શ્રેણીનું રેટિંગ 9.2 છે.

આ યાદીમાં 8મા ક્રમે એનિમે શ્રેણી ડેમન સ્લેયર છે. આ શ્રેણીનું IMDb રેટિંગ 8.6 છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow