સાઉથ અને બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રી કાજલ અગ્રવાલ ખૂબ જ લોકપ્રિય છે.
કાજલ અગ્રવાલ તેની બોલ્ડનેસ થી તેના ચાહકો ને ઘયલ કરતી રહે છે
તાજેતરમાં કાજલ અગ્રવાલે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે
આ તસવીરો માં કાજલ બ્લેક કલર ના ઓફ શોલ્ડર ડ્રેસ માં જોવા મળી રહી છે.
કાન માં લાંબી બુટ્ટી સાથે કાજલ અગ્રવાલે તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો.
મિનિમલ મેકઅપ સાથે કાજલે તેના વાળ ને સ્ટ્રેટ સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા હતા.
કાજલ અગ્રવાલે આ દરમિયાન કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા.