કાજલ અગ્રવાલે સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરીને ચાહકોના દિલ જીતી લીધા છે. 

કાજલે આ લૂક માટે  શિમરી સાડી પસંદ કરી છે, જે તેના સમગ્ર અંદાજને એક રોયલ ટચ આપી રહી છે 

સાડી સાથે તેણે હાઈ-નેક અને ફુલ સ્લીવ્સ વાળું એમ્બ્રોઇડરી બ્લાઉઝ પહેર્યું છે 

કાજલે સાડીને ખૂબ જ સરસ રીતે  ડ્રેપ કરી છે, જે તેના ગ્રેસફુલ ફિગરને વધુ નિખારી રહી છે 

પોતાના લૂકને ક્લીન અને એલિગન્ટ રાખવા માટે કાજલે વાળમાં સુંદર બન  બાંધ્યો છે 

ન્યૂડ મેકઅપ, સોફ્ટ આઈ મેકઅપ અને હળવા લિપ શેડ સાથે તેણે પોતાની નેચરલ બ્યુટીને હાઇલાઇટ કરી છે.  

લૂકને બેલેન્સ કરવા માટે કાજલે માત્ર નાના ઈયરિંગ્સ પહેરીને મિનિમલ જ્વેલરી સ્ટાઇલ અપનાવી છે  

ટ્રેડિશનલ અને મોડર્ન સ્ટાઇલનું આ મિશ્રણ આગામી લગ્ન કે ફેસ્ટિવ સીઝન માટે શ્રેષ્ઠ ફેશન ઇન્સ્પિરેશન પૂરું પાડે છે  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow