કાજોલ બોલિવૂડ ની સફળ અભિનેત્રી છે. અને તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. 

કાજોલ હંમેશા તેની સ્ટાઇલિશ અને ફેશન સેન્સથી ચાહકોનું દિલ જીતતી હોય છે.

કાજોલે તેના ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક સ્ટાઈલિશ તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં કાજોલ લાંબા સ્કર્ટ સાથે શૂઝ પહેરેલી જોવા મળી રહી છે.  

કાજોલનો આ સ્ટાઇલિશ આઉટફિટ ડિઝાઇનર અનામિકા ખન્નાની બ્રાન્ડનો છે

મીડિયા રિપોર્ટ મુજબ કાજોલ ના આ ડ્રેસ ની કિંમત લગભગ 58 હજાર રૂપિયા છે. 

કાજોલે આ આઉટફિટ સાથે પોતાનો મેકઅપ સિમ્પલ રાખ્યો છે. 

કાજોલે 1992માં બેખુદીથી ડેબ્યૂ કર્યું હતું અને હવે તેણે હિન્દી સિનેમામાં 32 વર્ષ પૂરા કર્યા છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow