કાજોલ બોલિવૂડ ની સુંદર અને સફળ અભિનેત્રી છે.
કાજોલ સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે.
તાજેતર માં કાજોલ એ તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં એ સુંદર જોવા મળી રહી છે
આ તસવીરોમાં કાજોલ એથનિક લુકમાં જોવા મળી રહી છે.
કાજોલ ડિઝાઇનર બોર્ડરવાળી કાળા રંગની સાડી માં ખુબજ સુંદર જોવા મળી રહી છે.
કાજોલ તેના હોઠ પર લાલ લિપસ્ટિક સાથે હળવા મેકઅપમાં જોવા મળે છે.
આ દરમિયાન કાજોલ હાથ માં લાલ ગુલાબ પકડેલી જોવા મળી રહી છે.
કાજોલ છેલ્લે 2024 માં રિલીઝ થયેલી ફિલ્મ 'દો પત્તી' માં જોવા મળી હતી.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More