પ્રભાસ, દીપિકા અને અમિતાભ બચ્ચન ની ફિલ્મ કલ્કિ 2898 એડી એ ઘણા રેકોર્ડ તોડ્યા છે.
બુક માય શો પર કલ્કી 2898 એડી 'KGF 2' કરતાં વધુ ટિકિટ વેચાણ સાથે ઓપનિંગ વીકએન્ડ સેલર છે
કલ્કિ 2898 એડી ફિલ્મ વીકેન્ડ પર અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે
કલ્કીએ પહેલા વીકએન્ડમાં દુનિયાભરમાં 555 કરોડ રૂપિયાની કમાણી કરી અને શાહરૂખ ખાનની જવાનને માત આપી
કલ્કિ' મલેશિયામાં 'સલાર'ના બોક્સ ઓફિસ કલેક્શનને પાછળ છોડી દેવાની તૈયારીમાં છે.
કલ્કિ 2898 એડી કેનેડામાં પણ સૌથી વધુ કલેક્શન કરનાર તેલુગુ ફિલ્મ બની ગઈ છે.
કલ્કી 2898 એડી એ તેના પહેલા વીકએન્ડમાં જ અમેરિકામાં સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની ગઈ છે