કરીના કપૂર તેના અભિનય ઉપરાંત તેની સ્ટાઇલ માટે પણ જાણીતી છે.
તાજેતર માં કરીના આઈફા એવોર્ડ શો માટે જયપુર પહોંચી હતી
આઈફા એવોર્ડ નાઈટ નો કરીના કપૂર નો લુક વાયરલ થઇ રહ્યો છે.
આ તસવીરો માં કરીના લાલ સાડી સ્ટાઇલ ડ્રેસ માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે.
ચોકર નેકલેસ, મેચિંગ ઇયરિંગ અને કડા સાથે કરીના એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
ગ્લેમ મેકઅપ સાથે કરીના એ તેના વાળ ને બન માં બાંધ્યા છે.
કરીના એ કપાળ પર નાની લાલ બિંદી કરી હતી જે તેની સુંદરતા માં વધારો કરી રહી હતી.
કરીના એ તેના સોશિયલ મીડિયા પર આ લુક ની તસવીરો શેર કરી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More