'ધ ઓનર્સ' ઇવેન્ટમાં કરીના કપૂરે લાલ રંગના વિન્ટેજ ગાઉનમાં એન્ટ્રી કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા
કરીનાના આ આઇકોનિક લુક પાછળ રિયા કપૂરનું સ્ટાઇલિંગ છે
કરીનાએ 1987નું 'વિન્ટેજ વિકી ટીલ' રેડ રુચ્ડ ગાઉન ધારણ કર્યું હતું.
સ્ટ્રેપલેસ સ્વીટહાર્ટ નેકલાઇન અને પ્લન્જિંગ કટ ધરાવતું આ ફૂલ-લેન્થ ગાઉન કરીનાની પર્સનાલિટી પર શોભતું હતું
તેમાં રહેલી પ્લીટેડ ડિટેલિંગ તેને એલિગન્ટ ટચ આપી રહી હતી.
લુકને રોયલ બનાવવા માટે કરીનાએ જ્વેલરી મિનિમલ રાખી હતી
તેણે રૂબી અને ડાયમંડ જડેલું સુંદર ચોકર અને હાથમાં મોટી ડાયમંડ રિંગ પહેરી હતી
મેકઅપમાં કરીનાએ મ્યૂટ પિંક સ્મોકી આઈશેડો, વિંગ્ડ આઈલાઈનર અને ગ્લોસી વાઈન રેડ લિપ્સ પસંદ કર્યા હતા
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More