કરીના કપૂર અભિનય ઉપરાંત તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે  

તાજેતર માં કરીના એ તેની કેટલીક તસવીરો શેર કરી છે.  

આ તસવીરો માં કરીના કપૂર કેમલ રંગ ના આઉટફિટ માં જોવા મળી રહી છે. 

કરીનાએ ક્લાસિક વેલેન્ટિનો સ્પ્રિંગ/સમર 1993નો આઉટફિટ પહેર્યો હતો.

આ ડ્રેસ વેલેન્ટિનો ગરવાનીએ પોતે ડિઝાઇન કર્યો હતો 

કરીના ના આ આઉટફિટમાં બોડી-ફિટ કોટ અને સ્કર્ટનો સમાવેશ થતો હતો

કોટમાં સફેદ મોતીનો ઉપયોગ કરીને હાથીની ભરતકામ કરવામાં આવ્યું હતું.

કરીનાએ 1947ના વાંસ ગુચી સનગ્લાસ અને બેગ કેરી કરી હતી, જેણે લુકમાં આધુનિક સ્પર્શ ઉમેર્યો હતો

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow