કરીના કપૂર બોલિવૂડ ની સફળ અને લોકપ્રિય અભિનેત્રી છે. 

કરીના દિગ્દર્શક મેઘના ગુલઝારની ફિલ્મ "દયારા" માં જોવા મળશે.

કરીના કપૂર સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે.  

તાજેતર માં કરીના એ તેની કેટલીક સ્ટાઈલિશ તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં કરીના બ્લેક ડ્રેસ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

કરીનાએ બ્લેક બોડીકોન ડ્રેસમાં ઘણા અદભુત પોઝ આપ્યા છે.

કરીનાએ આ લુકને ફક્ત લાલ હૃદય સાથે કેપ્શન આપ્યું. અને લખ્યું, "દુબઈ."

કરીનાનો આ લુક તેના ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow