કરીના કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે.
કરીના કપૂર તેના અભિનય ઉપરાંત તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે.
કરીના કપૂર એ તાજેતર માં લેકમે ફેશન વીક માં ભાગ લીધો હતો જેની તસવીરો વાયરલ થઇ રહી છે.
આ તસવીરો માં કરીના કપૂર ફ્લોરલ સાડી માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે.
આ સાડી સાથે કરીના એ ડીપ કટ નેક બ્લાઉઝ પહેર્યો હતો જે તેને બોલ્ડ લુક આપતો હતો.
ડાયમંડ નેકપીસ અને સ્ટડ ઇયરિંગ સાથે કરીના એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો.
ન્યૂડ મેકઅપ સાથે કરીના એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા હતા.
કરીના ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More