કરીના કપૂર ની ફિલ્મ ક્રૂ ને દર્શકો તરફ થી સારો પ્રતિસાદ મળ્યો હતો.
43 વર્ષની ઉંમરમાં પણ કરીના કપૂર ખૂબ જ બોલ્ડ અને બ્યુટીફૂલ લાગે છે
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી કરીના કપૂરે તેના લેટેસ્ટ ફોટા શેર કર્યા છે.
કરીના કપૂરે બલ્ગારી ઇવેન્ટ માં ભાગ લીધો હતો જેની તસવીરો તેને શેર કરી છે.
આ તસવીરો માં કરીના કપૂર શિમરી ઓફ શોલ્ડર ગાઉનમાં જોવા મળી રહી છે.
પરફ્યુમ કલેક્શન સ્ટોર પર પહોંચેલી કરીનાએ પોતાના સ્ટનિંગ લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
કરીના કપૂરે બલ્ગારી ઈવેન્ટ માટે લક્ઝરી બ્રાન્ડ વિવિએન વેસ્ટવુડના કલેક્શનમાંથી આ ડ્રેસ પસંદ કર્યો હતો
કરીના કપૂરનો આ અવતાર તેના ચાહકોને દિવાના બનાવી રહ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More