લગ્નના ૪ વર્ષ બાદ એક્ટ્રેસ કરિશ્મા તન્નાના ઘરે ગુંજશે કિલકારી, શેર કર્યો અનોખો અંદાજ! 

કરિશ્મા તન્ના ટૂંક સમયમાં જ પોતાના પ્રથમ બાળકનું સ્વાગત કરવા જઈ રહી છે 

હાલમાં જ કરિશ્માએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે 

લુકની વાત કરીએ તો કરિશ્માએ બ્લુ ડેનિમ જીન્સ સાથે ચેક્ડ શર્ટ કિંગ સાઈઝમાં કેરી કર્યું છે  

કરિશ્મા આ તસવીરોમાં કોઈ પણ મેકઅપ વગર જોવા મળી રહી છે. તેના ચહેરા પરનો ‘પ્રેગ્નન્સી ગ્લો’ ચાહકોનું દિલ જીતી રહ્યો છે 

કરિશ્માએ પોતાના બેબી બમ્પને ફ્લોન્ટ કરતા અલગ-અલગ ક્યૂટ પોઝ આપ્યા છે 

તસવીરો સામે આવતા જ ફેન્સ અને બોલિવૂડ સેલેબ્સ કોમેન્ટ સેક્શનમાં હાર્ટ ઈમોજી સાથે પ્રેમ વરસાવી રહ્યા છે 

કરિશ્મા તન્ના આગામી ઓગસ્ટ મહિનામાં પોતાના પહેલા બાળકને જન્મ આપશે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow