કરિશ્મા તન્ના એ તેના કરિયર ની શરૂઆત ટીવી થી કરી હતી. 

ટીવી ઉપરાંત કરિશ્મા ફિલ્મો તથા વેબ સિરીઝ માં જોવા મળી ચુકી છે 

કરિશ્મા સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે. 

તાજેતર માં કરિશ્મા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.  

આ તસવીરો માં કરિશ્મા બ્લેક આઉટફિટ માં એકદમ બોલ્ડ જોવા મળી રહી છે. 

કરિશ્માની આ સ્ટાઇલ ચાહકોના હૃદયના ધબકારા વધારી રહી છે.

કરિશ્માને ક્રાઈમ ડ્રામા વેબ સિરીઝ 'સ્કૂપ' થી ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. 

કરિશ્મા ની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow