કરિશ્મા તન્ના ટીવી અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે. 

ફિલ્મો ઉપરાંત કરિશ્મા ઘણી વેબ સિરીઝ માં પણ જોવા મળી ચુકી છે. 

કરિશ્મા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે. 

કરિશ્મા એ તાજેતર માં તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં કરિશ્મા રંગીન ડ્રેસમાં જોવા મળી રહી છે

આ નવા લુકમાં કરિશ્માએ ઘણા સિઝલિંગ પોઝ આપ્યા હતા. 

કરિશ્માના આ લુક પર ચાહકો હાર્ટ અને ફાયર ઇમોજીનો વરસાદ કરી રહ્યા છે

કરિશ્માના ઇન્સ્ટાગ્રામ પર 11 મિલિયન ફોલોઅર્સ છે

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow