કરિશ્મા તન્ના ટીવી અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે. 

બોલિવૂડ ઉપરાંત કરિશ્મા એ કન્નડ ફિલ્મો માં પણ કામ કર્યું છે. 

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી કરિશ્મા એ તેની કેટલીક તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં કરિશ્મા રાજસ્થાની લહેંગા ચોલી માં જોવા મળી રહી છે. 

કરિશ્મા ના વિશાળ લહેંગા ને ચમકતા ગોટા-પટ્ટી બોર્ડરથી સજાવવામાં આવ્યો છે.

આ લહેંગા સાથે કરિશ્મા એ શાહી વાદળી બ્લાઉઝ પહેર્યું હતું.  

કરિશ્મા એ તેના માથા પર નાજુક રીતે લાલ ભરતકામવાળો દુપટ્ટો ઓઢ્યો હતો. 

રાજસ્થાન જ્વેલર્સ દ્વારા રજૂ કરાયેલ ચાંદીના દાગીના કરિશ્મા પર ખુબ સુંદર લાગતા હતા. . 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow