કરિશ્મા તન્ના ટીવી અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે.
સિરિયલો અને ફિલ્મો ઉપરાંત કરિશ્મા ઘણી વેબ સિરીઝ માં પણ જોવા મળી ચુકી છે.
કરિશ્મા તન્ના ઘણા સમયથી તેના પતિ સાથે મુસાફરી કરી રહી છે.
કરિશ્મા અવારનવાર તેની તસવીરો અને વિડીયો ચાહકો સાથે શેર કરતી રહે છે.
તાજેતર માં કરિશ્મા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં કરિશ્મા ઓલ બ્લેક લુક માં જોવા મળી રહી છે.
આ ડ્રેસ સાથે કરિશ્મા એ મેચિંગ કાળા બુટ પણ પહેર્યા છે.
કરિશ્મા ની આ તસવીરો પર તેના ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More