કરિશ્મા તન્ના ટીવી અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે. 

કરિશ્મા સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે. 

કરિશ્મા તન્નાએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના સ્ટાઇલિશ ફોટા શેર કર્યા.

તે એક લક્ઝરી જહાજમાં સમુદ્રની વચ્ચે ફોટોશૂટ માટે પોઝ આપતી જોવા મળે છે. 

આ દરમિયાન કરિશ્મા સફેદ મીની ડ્રેસમાં એકદમ ગ્લમેરસ જોવા મળી હતી. 

કરિશ્માએ આ ફોટા શેર કરતા તેને કેપ્શન આપ્યું, "મને પાછા લઈ જાઓ."

નો મેકઅપ લુક માં પણ કરિશ્મા ખુબ જ સુંદર જોવા મળી રહી છે. 

કરિશ્મા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow