કરિશ્મા કપૂર બોલિવૂડ ની સફળ અભિનેત્રી છે. 50 વર્ષ ની ઉંમરે પણ કરિશ્મા એકદમ ફિટ છે. 

કરિશ્મા કપૂરે તેના સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં કરિશ્મા ફ્લોર-લેન્થ રાની ગુલાબી ગાઉન માં જોવા મળી રહી છે. 

આ ગાઉન સાથે કરિશ્મા એ એક સ્ટાઇલિશ જેકેટ પહેર્યું છે જે અનારકલી લુક આપી રહ્યું છે.  

કરિશ્મા કપૂરે ડિઝાઈનર પુનિત બલાના એ ડિઝાઇન કરેલો ડ્રેસ પહેર્યો છે. 

કરિશ્મા કપૂર માં આ અનારકલી જેકેટ પર ખુબજ સુંદર એમ્બ્રોડરી કરવામાં આવી છે. 

હાથમાં બંગડીઓ, કુંદન ઝૂમકા અને રિંગ સાથે કરિશ્મા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

આ ડ્રેસ સાથે મેચિંગ કરિશ્મા એ પિન્ક મેકઅપ કર્યો છે.જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow