કરિશ્મા કપૂર 90 ના દાયકા ની લોકપ્રિય અભિનેત્રી છે. 

કરિશ્મા કપૂર તેની અભિનય ઉપરાંત તેની સુંદરતા માટે પણ જાણીતી છે. 

50 વર્ષ ની ઉંમરે પણ કરિશ્મા સુંદરતા માં યુવા અભિનેત્રીઓને પણ પાછળ પાડે છે. 

તાજેતર માં કરિશ્મા કપૂરે તેનું ફોટોશૂટ કરાવ્યું હતું જેની તસવીરો તેને શેર કરી છે. 

આ તસવીરો માં કરિશ્મા લીલા રંગના રશેલ ગિલ્બર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે.  

કરિશ્મા ના આ ડ્રેસ ની ડિઝાઈનમાં સ્લીવ્ઝ પર રુચિંગ સાથે સ્વીટહાર્ટ નેકલાઈન અને ઓફ-શોલ્ડર સિલુએ છે.  

મેચિંગ રિંગ્સ અને પારદર્શક હીલ્સ સાથે કરિશ્મા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.  

મીડિયા રિપોર્ટ મુજબ કરિશ્મા ના આ ડ્રેસની કિંમત  83,036 રૂપિયા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow