અભિનેત્રી કેટ શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે
કેટ શર્મા અવારનવાર તેના બોલ્ડ ફોટા અને વિડીયો થી ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે.
તાજેતર માં કેટ શર્મા એ તેની બોલ્ડ તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં કેટ શર્મા ડીપનેક ટોપ સાથે ટૂંકા સ્કર્ટ માં જોવા મળી રહી છે.
મિનિમલ મેકઅપ સાથે કેટ શર્મા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.
આ દરમિયાન કેટ શર્મા એ કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા.
કેટ શર્મા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.